The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
16
14.7k
29.1k
I am an IT professional, passionate about literature and language, have tried to write Poems and stories, hoping to get the love and respect from reader community on Matrubharti
She only Asks Attention Listen her with Compassion She has Opinions and a Life She is a human not just a Wife She would give you the Best But please don't ask for a Test She is a Mother of your child Go slow with her don't go Wild Serving is her Love not her Duty If she asks for help, Move your Booty Her Shouting could be a Depression Your reciprocation could harm a Relation She deserves a respect Otherwise no one is Perfect. #HappyWomensDay -Mahendra Sharma 8.3.2020
પોસ્ટ કરીને તમારા મિત્રો સાથે શેયર કરો એમને લાઈક કરવા કહો એટલે વધુ લાઈક મળે જીતવાની તક મળે #પતંગ
તું : જુઓ આ સાહેબ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને આપશે, તમે શું આપશો? હું : હૂં ય આપું તને મારા બેન્ક એકાઉન્ટ હેન્ડલ કરવા, બસ આ હપ્તા બધાં ટાઈમ પર ભરતી રહેજે☺️ #હુંઅનેતું #તુંઅનેહું
Pre Wedding Shoot Is a representation of A couple's wish to show They have Yet Not A Love But They are willing to Show To the world that they are Now Ready to Fake the Smiles in a Row -Mahendra Sharma 3.3.2020
છોલાવીને છાતી તને જમીન સમતલ આપી છે સવારે ઠંડા પવન સાથે મેં પાંદડે ઝાકળ આપી છે કદાચ ભૂલો પડે જો તું તો મેં રાહ સાચી આપી છે આવતાં જતાં જ્યાં જોઈએ ત્યાં તને ચા આપી છે જેલનાં ભજીયા અને હેવમોર આઈસ્ક્રીમ આપી છે સિદ્દી સૈયદની જાળી અને દરવાજાની ભેંટ આપી છે લો ગાર્ડનની મોજ, મણિકચોકની સેન્ડવીચ આપી છે દોસ્ત હું અમદાવાદ છું, મેં તને તારી ઓળખ આપી છે - મહેન્દ્ર શર્મા 26.2.2020
કેમ ભ્રમમાં છો કે ધારું એ કરું #સ્વતંત્રતા નથી તમને એક શ્વાસની
विदेश में बच्चों का भविष्य अच्छा है। स्वदेश में बच्चे वर्तमान का आनंद लेते हैं।?
મજા એટલે રૂ 1000 નાં લેણદારનો ફોન આવવો અને તમારું કહેવું.. "એક મિનિટ થોડી વારમાં કહું"☺️
Hello Mom How are u, I am Fine How was the day , good good ... ... विदेश में रह रहे बच्चों से बस फोन करने से ज़्यादा माता पिता की ज़्यादा उम्मीदेँ नहीं होतीं। बुढ़ापे का सहारा जैसी बातें पौराणिक किताबों में कैद हैं। आप क्या कहते हैं?
તું ગુલાબ નહીં માંગતી પ્રિયે તને મેક આલુ ટિકીનાં સમ
लॉग इन करें
लॉगिन से आप मातृभारती के "उपयोग के नियम" और "गोपनीयता नीति" से अपनी सहमती प्रकट करते हैं.
वेरिफिकेशन
ऐप डाउनलोड करें
ऐप डाउनलोड करने के लिए लिंक प्राप्त करें
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser